Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$ સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)
એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
એક મોલ આદર્શવાયુને પ્રક્રિયા $A \rightarrow B$ અને $B \rightarrow C$ લઈ જવામાં આવે છે. $T _{ A }=400\, K ,$ અને $T _{ C }=400 \,K .$ જો $\frac{ P _{ B }}{ P _{ A }}=\frac{1}{5}$ હોય તો, વાયુને અપાતી ઉષ્મા શોધો. ($J$ માં)
જો કાર્નોટ એન્જિન ઉષ્મા પ્રાપ્તિ તાપમાન $127^{\circ} C$ અને ઠારણ વ્યવસ્થા તાપમાન $87^{\circ} C$ ની વચ્ચે કાર્ય કરે છે, તો તેની કાર્યક્ષમતા ........ $\%$ છે ?