Question
ચતુર્થક વિચલનાંકની વ્યાખ્યા આપો.

Answer

આપેલી માહિતીના ચતુર્થક વિચલનના માપને તૃતીય અને પ્રથમ ચતુર્થકની સરેરાશ વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલનાંક કહેવામાં આવે છે. જ્યાં, ચતુર્થક વિચલનાંક $=\left(\frac{Q_3-Q_1}{Q_3+Q_1}\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free