Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
ગુણધર્મ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
✓
Answer
આપેલ માહિતીનું લક્ષણ એકમ દીઠ બદલાય પરંતુ તેને સંખ્યામાં દર્શાવી ન શકાય તે લક્ષણને ગુણધર્મ કહેવામાં આવે છે. જેમ કે, વ્યક્તિનો વૈવાહિક દરજજો , સૌંદર્ય, પ્રમાણિકતા, વ્યવસાય, ધર્મ વગેરે ગુણધર્મના ઉદાહરણો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.