Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સ્થિતિમાન વિભાજક પરિપથને $20 \mathrm{~V}$ ના $DC$ ઉદગમ, $1.8 \mathrm{~V}$ પર પ્રકાશિત થતી $LED$ (લાઈટ એમિંટિંગ ડાયોડ) અને $3.2 \mathrm{~V}$ બ્રેક ડાઉન વોલ્ટેનના ઝેનર ડાયોડ સાથે જોડવામાં આવે છે. અવરોધક તાર ($PR$) ની લંબાઈ $20 \mathrm{~cm}$છે. $PQ$ ની ન્યૂનતમ લંબાઈ જેને લીધે $LED$ પ્રકાશીત થવાની શરૂ કરે તે. . . . . . $\mathrm{cm}$ છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયોડ બહારના પ્રતિરોધક સાથે જોડાયેલ છે અને ધારો કે ને બેરીયર પોટેન્શિયલ એ ડાયોડમાં બનાવવામાં આવે છે. જે $0.5 V$ મેળવવામાં આવેલ છે. તો પરિપથમાં વિદ્યુત પ્રવાહની કિંમત...... મીલી એમ્પિયર.
સોડિયમના પ્રકાશમાં $( \lambda = 589 nm)$ ફોટોનની ઊર્જા તેના અર્ધવાહક પદાર્થના ઊર્જા પટ્ટાને સમાન છે. તો ઈલેક્ટ્રોન હોલ બનાવા માટે ઓછામાં ઓછી ઊર્જા $E$ .......$eV$ માં શોધો.