Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$CE$ માં રહેલો ટ્રાન્ઝીસ્ટર $V_{cc}=2 V$ ચાલુ થાય છે. તેમાં બેસપ્રવાહમાં $100\, \mu A$ થી $200\, \mu\, A$ ફેરફાર થવાથી કલેક્ટર પ્રવાહ $9\, mA$ થી $16.5\, mA$ મળે છે. તો વિદ્યુતપ્રવાહ ગેઈન $\beta$ નું મુલ્ય ....
એક એમ્એપ્મ્પ્લલીફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવા માં આવેલ છે. જ્યારે બેઝ-એમીટર વોલ્ટેજમા $10\, mV$ નું સિગ્નલ ઉમેરવામાં આવે છે તો બેઝ-પ્રવાહ $10 \,\mu A$ જેટલો બદલાય છે અને કલેકટર-પ્રવાહ $1.5 mA$ જેટલો બદલાય છે. ભાર અવરોધ $5 \,k \Omega$ છે. ટ્રાન્ઝિસ્ટરનની વોલ્ટેજ લબ્ધિ........ હશે
એક કોમન એમીટર પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરના કલેકટરને અચળ $ V_C=2\;V$ પર એવી રીતે રાખેલ છે કે જેથી બેઝ પ્રવાહમાં $100 \;\mu A$ થી $300\;\mu A$નો ફેરફાર કરતાં કલેકટર પ્રવાહમાં $10 \;mA$ થી $20\; mA$ નો ફેરફાર મળે છે. પ્રવાહ ગેઈન કેટલો હશે?
આપેલ આકૃતિમાં આપેલ પરિપથ માટે ઈનપુટ વોલ્ટેજ $V _{ in }$ આપેલ છે $p-n$ જંકશન ડાયોડ $\left( D _{1}\right.$ અથવા $\left.D _{2}\right)$ માટે કટ્ઈન (Cut-in) વોલ્ટેજ $0.6 V$ છે. નીચે આપેલામાંથી ડાયોડને સમાંતર ક્યો આઊટપુટ વોલ્ટેજ $\left( V _{ o }\right)$ સાચો હશે ?