ટ્રાન્સફોર્મરનો કોર લેમીનેટેડ કરવાથી...
  • A
    પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના વોલ્ટેજનો ગુણોત્તર વધે.
  • B
    કોર પર કાટ લાગતો અટકાવી શકાય
  • C
    એડી પ્રવાહને લીધે વ્યય થતી ઊર્જા ધટે.
  • D
    ફ્લકક્ષનો ફેરફાર વધે છે
AIPMT 2006, Easy
Download our app for free and get startedPlay store
c
(c) When magnetic flux linked with a coil changes, induced emf is produced in it and the induced current flows through the wire forming the coil. These induced currents are set up in the conductor in the from closed loops. These currents look like eddies or whirlpools and likewise are known as Eddy currents. These currents oppose the cause of their origin, therefore, due to Eddy currents, a great amount of energy is wasted in form of heat energy. if core of transformer is laminated, then their effect can be minimised.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઇલ સાથે સંકળાયેલ ફલકસ  $\phi \, = \,10{t^2}\, - \,50t\, + 250$ હોય તો $t = 3\,s$  સમયે ઉદભવતું $e.m.f = .......$
    View Solution
  • 2
    $T$ સમય સાથે અવરોધ $R$ ધરાવતાં સ્થાયી લુપનાં ચુંબકીય ફલક્સનાં $\phi=a t(T-t)$ મુજબ ફેરફાર થાય છે.તો લુપમાં પ્રેરણને અવગણતાં તેમાં ઉત્પન થતી ઉષ્મા
    View Solution
  • 3
    $1 \,m$ લંબાઈના $20$ આરા આવેલા હોય તેવા એક પૈડુ $0.4 \,G$ ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને $120 \;rpm$ ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો $emf$ શોધો  $\left(1\; G =10^{-4} \;T \right)$
    View Solution
  • 4
    ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું $220V$ $ac$ ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે $100$ અને $10$ છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપૂટ વોલ્ટેજ $\left(\mathrm{V}_0\right)$__________થશે.
    View Solution
  • 5
    અનીયમીત આાકારનો તથા વળી શકે તેવા વાહક લુુપને ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે. લૂપમાં વિદ્યુતપ્રવાહ સમઘડી દિશામાં છે તથા આ લુપનું સમતલ ક્ષેત્રને લંબ છે. તો લૂપ
    View Solution
  • 6
    $ 25\;cm \times 10\;cm. $ ક્ષેત્રફળ અને $300$ આંટા ધરાવતી કોઇલને $ 4 \times {10^{ - 2}}T $ ચુંબકીયક્ષેત્રમાં $50rps$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે,તો કેટલો મહત્તમ $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 7
    એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.)
    View Solution
  • 8
    દરેક $1 \;m ^{2}$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને $1000$ આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના $0.07\;T$ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......$V$ થશે.
    View Solution
  • 9
    $B$ તીવ્રતાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લૂપ એ $V$ વેગથી ગતિ કરે છે જે એક પેપર ની દિશામાં રાખેલ છે.$P$ અને $Q$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત $e$ છે,તો $......$
    View Solution
  • 10
    એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.04\; T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $2\; mm/s$ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2 \;cm$ થાય ત્યારે લૂપમાં ઉદ્‍ભવતું પ્રેરિત $emf$ કેટલું હશે?
    View Solution