\(P ^{\prime}=\frac{\left(\frac{ NA }{2} \frac{ dB }{ dt }\right)^{2} \times 4 A _{ C }}{\rho \ell / 2}\)
\(\Rightarrow P ^{\prime}=2 P\)
$A.$ ગૂંચળામાં રહેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને
$B.$ ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને
$C.$ ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેના કોણનો ફેરફાર કરીને
$D.$ ચુંબકીય ક્ષેત્રની દિશા, તેનું મૂલ્ય બદલ્યા સિવાય, અચાનક ઉલટાવવાથી બદલી શકાય.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો