Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બોલને નદી ઉપર $122.5 \,m$ ના પુલ પરથી ફેકવામાં આવ્યો છે. પ્રથમ બોલ $2$ સેકન્ડ માટે ગતિ કરે છે પછી, બીજો બોલ તેના પડ્યા પછી તરત જ ફેકવામાં આવે છે. બીજા બોલનો પ્રારિભિક વેગ કે જેથી બંને એક જ સમયે પાણીમાં પડે તે ......... $m/s$ છે?
સીધી રેખામાં ગતિ કરતો કણ $6 \mathrm{~ms}$ ની ઝડપથી અડધું અંતર કાપે છે. બીજું અડધું અંતર બે સરખા સમય અંતરાલમાં, અનુક્રમે $9 \mathrm{~m} / \mathrm{s}$ અને $15 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપથી, કાપે છે. ગતિ કરવા માટે કણની સરેરાશ ઝડ૫ .......... છે.
એક તક્તિ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તક્તિની ત્રિજ્યા $R$ છે. $t =0$ સમયે, તક્તિની સૌથી ઉપરનું બિંદુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) $A$ છે. જ્યારે તક્તિ તેનું અર્ધ ભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ $A$ નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર $........$ થશે.
અમુક વેગ સાથે ઉપર ફેંકેલી વસ્તુ મહત્તમ $50\,m$ ની ઊંચાઈ સુધી પહોંચે છે. તેનાથી બે ગણા દળની વસ્તુને બે ગણા વેગથી ફેંકવામાં આવે છે. તે,$..........\,m$ જેટલી મહતત્તમ ઉંચાઈ પર પહોંચશે.