Question
સાબિત કરો: $\frac{\cos x+\cos y}{\sin x-\sin y}=\cot \frac{x-y}{2}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળ $x^2+y^2+8 x+10 y-8=0$ નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો.
વિકલિત શોધો : $(5x^3 + 3x – 1) (x – 1)$
અસમતાઓનો ઉકેલ શોધોઃ $-12<4-\frac{3 x}{-5} \leq 2$
ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો $\sqrt{5}+3 i$
સમગુણોત્તર શ્રેણી $\frac{5}{2}, \frac{5}{4}, \frac{5}{8}$; ……….નું 20 મું પદ તથા n મું પદ શોધો.
આપેલી શરતોનું સમાધાન કરે તેવી રેખાનું સમીકરણ મેળવો :$(2,2 \sqrt{3})$માંથી પસાર થતી અને જેનો x-અક્ષ સાથે ઝોક 75° હોય.
$(0,0)$ માંથી પસાર થતા અને અક્ષો પર અંત:ખંડ $a$ અને $b$ બનાવતા વર્તુળનું સમીકરણ મેળવો.
જો $f(x)=\left\{\begin{array}{cc}x^2-1, & x \leqslant 1 \\ -x^2-1, & x>1\end{array}\right.$તો $\lim _{x \rightarrow 1} f(x)$ શોધો.
20 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 2 છે, પુનઃતપાસ કરતાં માલૂમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે. ખોટા અવલોકનને દૂર કરવામાં આવે તો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો :
xનું x = 1 આગળનું વિકલિત મેળવો.