Question
ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો :$\sin \left(-\frac{11 \pi}{3}\right)$

Answer

આપણે જાણીએ છીએ કે $\sin x$ માં કિંમતનું પુનરાવર્તન $2\pi$ અથવા $360^\circ$ લંબાઈનાં અંતરાલ પછી થાય છે. આથી
$\sin \left(-\frac{11 \pi}{3}\right) $
$ =-\sin \frac{11 \pi}{3} \quad[\because \sin (-\theta)=-\sin \theta] $
$ =-\sin \left(4 \pi-\frac{\pi}{3}\right)$
$=-\sin \left[2 \times 2 \pi+\left(-\frac{\pi}{3}\right)\right] $
$ =-\sin \left(-\frac{\pi}{3}\right)^{\text {}}$
$=\sin \frac{\pi}{3}$
$ =\frac{\sqrt{3}}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

xનું x = 1 આગળનું વિકલિત મેળવો.
અસમતાઓનો ઉકેલ શોધોઃ$-15<\frac{3(x-2)}{5} \leq 0$
પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકાય?
જેનું n મું પદ આપેલ છે, તે શ્રેણીના નિર્દેશિત પદ શોધો :$a_n=\frac{n^2}{2^n} ; a_7$
એક ચક્ર એક મિનિટમાં 360° પરિભ્રમણ કરે છે, તો તે એક સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે?
$9 y^2-4 x^2=36$ અતિવલય માટે નાભિ અને શિરોબિંદુના યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો.
સરખી રીતે ચીપેલાં 52 પત્તાંની થોકડીમાંથી યાદચ્છિક રીતે 4 પત્તાં ખેંચવામાં આવે છે. ખેંચવામાં આવેલાં પત્તાંમાં 3 ચોકટના અને એક કાળીનું પત્તું હોય એ ઘટનાની સંભાવના કેટલી?
જેનું nમું પદ આપેલ છે, તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_n = (-1)^{n-1}(5)^{n+1}$
એક થેલીમાં 5 કાળા અને 6 લાલ દડા છે. 2 કાળા તથા ૩ લાલ દડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે?
જેનાં નાભિઓ $(0, \pm 12)$ અને નાભિલંબની લંબાઈ 36 હોય તેવા અતિવલયનું સમીકરણ મેળવો.