આથી, \(1\) લીટર \(N_2\), :\(Ne\) અને \(O_3\) એ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે.
પણ \(N_2\) માં પરમાણુઓની સંખ્યા \(2\), \(Ne\) માં પરમાણુઓની સંખ્યા \(1\) \(O_3\) માં પરમાણુઓની સંખ્યા \(3\)
આથી \(N_2\),\(Ne\) અને \(O_3\) માં અણુઓની સંખ્યા
\(N_2\) : \(Ne\) : \(O_3\)
અણુઓ = \(1\) : \(1\) : \(1\)
પરમાણુઓ = \( 2\) : \(1\) : \(3\)
[ઉપયોગ: પરમાણ્વીય દળ:$Na:23.0\,u {O}: 16.0 \,{u} \quad {H}: 1.0 \,{u}$, ઘનતા ${H}_{2} {O}: 1.0 \,{~g} \,{~cm}^{-3}$ ]