ત્રણ એમ્પલીફાયરનાં દરેકનાં વોલ્ટેજ ગેઈન $10$ ને શ્રેણીમાં જોડેલ છે. તો પરીણામી ગેઈન
A$10$
B$30$
C$1000$
D$\frac{10}{3}$
Easy
Download our app for free and get started
c (c)
Each multiplies initial power by \(10\) times.
Hence final voltage compared to initial voltage
\(V=10 \times 10 \times 10 V_0\)
\(\text { or } V=1000 V_0\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$npn$ ટ્રાન્ઝિસ્ટરથી કોમન એમ્પિયર એમ્પ્લિફાયર બનાવવામાં આવે છે, ઈનપૂટ અવરોધ $100\, \Omega,$ આઉટપુટ અવરોધ $10\, K \Omega$ અને પાવરગેઇન $10^{6}$ હોય તો પ્રવાહગેઇન ' $\beta$ ' શું થશે?
એમ્પ્લિફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન-એમીટર સંરચનામાં વપરાય છે. જો બેઝ-પરિપથ $100 \,\mu A$ જેટલો બદલાય તો તે કલેકટર પ્રવાહમાં $10 \,mA$ નો ફેરફાર લાવે છે. જો ભાર અવરોધ $2 \,k \Omega$ અને ઈનપુટ અવરોધ $1 \,k \Omega$ હોય તો કાર્યત્વરાનું મૂલ્ય $x \times 10^{4}$ વડે આપી શકાય, $x$ નું મૂલ્ય ........... છે.
$N-$ પ્રકારના $Ge $ માં ઈલેક્ટ્રોન્સની મોબિલીટી $5000cm^2/volt sec$ અને વાહકતા $5mho/cm $ છે. જો હોલ્સની અસર અવગણી શકાય એવી હોય તો મિશ્રણના અશુદ્ધતાનું પ્રમાણ કેટલું હશે?
જ્યારે ટ્રાન્ઝિસ્ટરને $CB$ ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયર તરીકે વાપરવામાં આવે છે ત્યારે પ્રવાહ ગેઇન $0.8 $ મળે છે. જો બેઝ પ્રવાહમાં $6 mA$ નો ફેરફાર થતો હોય, તો કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર ....... $mA$ છે.