\({m_1} > {m_2} > {m_3}\) \(\therefore\)\({({v_{rms}})_1} < {({v_{rms}})_2} < {({v_{rms}})_3}\), \(({\bar K_1}) = \,({\bar K_2})\, = ({\bar K_3})\)
વિધાન $- 2$ : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.