$(2)$ દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે.
$(3)$ કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.
$(4)$ તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે.
$(5)$ તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
કારણ : જ્યારે વાયુને અચળ કદે ગરમ કરવા માટે અચળ દબાણે વિસ્તરણ માટે થતાં કાર્ય કરતાં વધારે ઉષ્મા આપવી પડે