MCQ
ત્રણ સદિશો $a, b, c$ માટે $[\,a × b\,\, b\,\, × c\,\, c × a \,]$ = ………
  • A
    $[a\,\, b\,\, c]$
  • B
    $[b\,\, a \,\,c]^{2}$
  • C
    $0$
  • D
    $2 [a \,\,b \,\,c]$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

 $E ^{ C }$ એ ઘટના $E$ ની પૂરક ઘટના દર્શાવે છે જો $E _{1}, E _{2}$ અને $E _{3}$ એ કોઈ પણ જોડયુક્ત નિરપેક્ષ ઘટનાઓ છે જ્યાં $P \left( E _{1}\right)>0$ અને $P \left( E _{1} \cap E _{2} \cap E _{3}\right)=0$ હોય તો $P \left( E _{2}^{ C } \cap E _{3}^{ C } / E _{1}\right)$ ની કિમત મેળવો 
જો $f(x) = x + 2,$ તો $f'(f(x))$ એ $x = 4$ આગળ મેળવો.
જો $0 < P(A) < 1$,$0 < P(B) < 1$ અને $P(A \cup B) = $ $P(A) + P(B) - P(A)\,P(B).$ તો 
વિધેય ${f}(x) = 1 - {e^{-\frac{{{x^2}}}{{ 2}}}}\,\,$ એ ....... 
એક સુરેખ આયોજનના પ્રશ્નના સીમિત શકય ઉકેલ પ્રદેશનો આલેખ આપેલ છે તો હેતુલક્ષી વિધેય $z=3 x-4 y$ નું મહત્તમ કિમત ............... બિંદુએ મળે 
સદિશો $\overrightarrow a = \hat i + \hat j + \left( {m + 1} \right)\hat k,\overrightarrow b = \hat i + \hat j + m\hat k,\overrightarrow c = \hat i - \hat j + m\hat k$ સમતલીય છે, જો
નીચેના વિધેયના વિકલીતનો પ્રદેશ શું થાય $?$ વિધેય $f(x)=\begin{cases}\tan^{-1}x,&[|x|\leq1]\\\frac{1}{2}(|x|-1)&[|x|>1]\end{cases}$
$R^3$ માં $\triangle \text{ABC}$ નાં શિરોબિંદુઓ $A(2,3,5),B(-1,3,2),C(\lambda,5,\mu)$ છે. જો $A$ માંથી દોરેલ મઘ્યગા અક્ષો સાથે સમાન મા૫ના ખૂણા બનાવે તો $(\lambda,,\mu)=\ .......$
બે રેખાઓ  $x = ay + b, z = cy + d $ અને $x = a y + b , z = c, y + d $ લંબ હોય તો અને તો …….
એકમ સદિશ $\overrightarrow{a},\overrightarrow{b}$ અને $\overrightarrow{c}$ માટે $\overrightarrow{a} - \sqrt{3}\overrightarrow{b}+ \overrightarrow{c}= \overrightarrow{0}$ તો $\overrightarrow{a}$ અને $\overrightarrow{c}$ વચ્ચેના ખૂણાનું મા૫ $..........$