Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ આગળ બે તરંગો માટે પથ તફાવત $\frac{1}{8} \times$ તરંગલંબાઈ જેટલો મળે છે.આ બિંદુ આગળ અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા પાસે મળતી તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
યંગના પ્રયોગમાં બે સુસમ્બદ્ધ ઉદ્રગમો વચ્ચેનું અંતર $0.90\, mm $ છે અને પડદાનું ઉદગમોથી અંતર $1m$ છે. બીજી પ્રકાશિત શલાકાનુ મધ્યસ્થ પ્રકાશિત શલાકાના મધ્યબિદુથી અંતર $1\,mm $ હોય, તો વાપરેલ પ્રકાશની તરંગલંબાઈ શોધો.
લેન્સને કેમેરાના ડાયાગ્રામ સાથે $ f/2$ આગળ મૂકેલ છે, યોગ્ય એક્સ્પોઝર સમય $1/100$ છે. ત્યારે રેખાચિત્ર સાથે $f/4$ આગળ ગોઠવવામાં આવે છે. તો યોગ્ય એક્સ્પોઝર સમય ગણો.
$I$ અને $9I$ જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે $P$ બિંદુ આગળ કળા તફાવત $\pi / 2$ અને $Q$ બિંદુ આગળ કળા તફાવત $\pi$ છે. $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........$I$ થશે.