Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3.3 \,Wm ^{-2}$ તીવ્ર્તા ધરાવતી અધૂવીભૂત પ્રકાશને $3 \times 10^{-4}\, m ^{2}$ ક્ષેત્રફળ ધરાવતા પોલેરાઝર પર આયાત કરવામાં આવે છે પોલેરાઈઝર $31.4\, rad/s.$ ની કોણીય ઝડપથી પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો એક આવર્તકાળમાં બહાર આવતી ઊર્જા ........ $ \times 10^{-4} \,J$
યંગના પ્રયોગમાં એક સ્લીટ દ્વારા એકરંગી પ્રકાશ એ સ્લીટ $S_1$ અને $S_2$ ને પ્રકાશિત કરવા માટે વપરાય છે. વ્યતિકરણ ભાત પડદા પર મેળવવામાં આવે છે. શલાકાની ભાત $ w$ છે. હવે જો $t $ જાડાઈ અને વક્રીભવનાંક $\mu$ ધરાવતી માઈકાની શીટને બે સ્લીટમાંથી એક સ્લીટની આગળ નજીક મુકવામાં આવે છે. હવે શલાકાની ભાત $w'$ છે. તો ......
બે સ્લિટની વ્યતિકરણ ભાતના $20$ મહતમો, વિવર્તન ભાતના કેન્દ્રિય મહતમની અંદર મળે છે. તો એક સ્લિટના વિવર્તન પ્રયોગમા સ્લિટની પહોળાઈ ....... $mm$ છે. (બે સ્લિટની ગોઠવાી માટે સ્લિટ વચ્ચેનુ અંતર $= 2\, mm$ )
$10\; cm$ વસ્તુકાંચનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને બે વસ્તુથી એક કિલોમીટર અંતરે મુકેલ છે. આવતા પ્રકાશની સરેરાશ તરંગલંબાઈ $5000 \;\mathring A$ હોય, તો આ વસ્તુને અલગ અલગ જોવા માટે તેમની વચ્ચેનું અંતર કયા ક્રમનું હશે?
$A$ પહોળાઈ ધરાવતી સ્લિટ, એકરંગીય પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જેની તરંગલંબાઈ $650$ નેનોમીટર $ (nm)$ છે. જ્યારે પ્રથમ અધિકતમ એ $30$ વિવર્તનકોણે રચાય ત્યારે સ્લિટની પહોળાઇ .....હશે.