તરંગનું સમીકરણ $y = {10^4}\sin (60t + 2x).$ જ્યાં $x$ અને $y$ એ મીટર અને $t$ એ સેકન્ડમાં છે.
  • Aતે ત્રણ $X$ - દિશામાં $30\, m/sec$ના વેગથી ગતિ કરે છે.
  • Bતેની તરંગલંબાઈ $\pi$ મી છે.
  • Cતેની આવૃતિ $30/ \pi\, Hz$ છે.
  • D
    બધા જ
IIT 1982, Medium
Download our app for free and get startedPlay store
d
(d) On comparing the given equation with

\(y = a\sin (\omega \,t + kx),\) it is clear that wave is travelling in negative \(x-\)direction.

It's amplitude \(a = 10^4\, m\) and \(\omega = 60, k = 2.\)

Hence frequency \(n = \frac{\omega }{{2\pi }} = \frac{{60}}{{2\pi }} = \frac{{30}}{\pi }Hz\)

\(k = \frac{{2\pi }}{\lambda } = 2\) ==> \(\lambda = \pi \,m\) and \(v = \frac{\omega }{k} = \frac{{60}}{2} = 30\,m/s\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $114\, cm$ લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર $1 : 3 : 4$ મળે?
    View Solution
  • 2
    $2\, Hz$ આવૃત્તિ અને $1 m$ તરંગલંબાઇ ધરાવતા તરંગનો કંપવિસ્તાર $0.5\, m$ છે.તે ૠણ $X-$ દિશામાં ગતિ કરતો હોય,તો તરંગનું સમીકરણ શું થાય?
    View Solution
  • 3
    સ્થિત તરંગમાં, માધ્યમના પ્રત્યેક કણો કઈ રીતે મધ્ય સ્થિતિ પસાર કરે છે.
    View Solution
  • 4
    માણસથી દૂર જતી અને નજીક આવતી ટ્રેનની ઝડપ $4 m/s$ છે,બંને ટ્રેન $240 Hz$ નો ધ્વનિ ઉત્પન્ન કરે,તો કેટલા સ્પંદ સંભળાય? (હવામાં ધ્વનિનો વેગ $= 320 m/sec$)
    View Solution
  • 5
    $A$ એ ધ્વનિ ઉત્પન્ન કરે છે અને તે સમયે $B$ એ $A$ ની આવૃતિ કરતાં આઠમા ભાગની આવૃતિ ધરાવતી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બંને ધ્વનિની ઉર્જા સમાન છે. તો $B$ નો કંપવિસ્તાર .... 
    View Solution
  • 6
    સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $6$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $341$ છે.બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $2$ પ્રતિ સેકન્ડ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 8
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $256$ છે.આ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા વધે છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 9
    $12\, m$ લંબાઈ અને $6\, kg$ દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને $2\, kg$ દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી $6\, cm$ તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 10
    સીધા પાટા પર $20$ $ms^{-1}$ ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે $1000$ $Hz$ આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ $\%$ .( ધ્વનિનો વેગ = $320$ $ms^{-1}$ ) ની નજીક થશે.
    View Solution