$12\, m$ લંબાઈ અને $6\, kg$ દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને $2\, kg$ દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી $6\, cm$ તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ ($cm$ માં) કેટલી હશે?
  • A$9$
  • B$12$
  • C$6$
  • D$3$
JEE MAIN 2020, Difficult
Download our app for free and get startedPlay store
b
\(V \propto \lambda \quad T _{2}=8 g\)

\(T _{1}=2 g\)

\(\frac{ V _{1}}{ V _{2}}=\frac{\lambda_{1}}{\lambda_{2}}\)

\(\lambda_{2}=\frac{ V _{2}}{ V _{1}} \lambda_{1}=\sqrt{\frac{ T _{2}}{ T _{1}}} \times \lambda_{1}\)

\(=\sqrt{\frac{8 g }{2 g }} \lambda_{1}=2 \times 6=12 cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર$.......$ હશે.
    View Solution
  • 2
    નાઇટ્રોજન અને હિલીયમ વાયુમાં $300 K $ તાપમાને ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    બંને છેડે ખુલ્લી હોય તેવી એક નળાકાર નળીની હવામાં મૂળભૂત આવૃત્તિ $f_0$ છે. આ નળીને પાણીમાં ઊભી ડૂબાડતા અડધી નળી સુધી પાણી ભરાય છે. હવે હવાનાં સ્તંભની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 4
    ધ્વનિ તરંગની આવૃત્તિ $n$ અને વેગ $v$ છે,તેની આવૃત્તિ $4n$ કરતાં નવો વેગ કેટલો .... $v$ થાય?
    View Solution
  • 5
    સોનોમીટરના તાર પર $9 kg$ વજન લટકાવવામાં આવે છે, જયારે સ્વરકાંટાથી સોનોમીટરને અનુનાદિત કરવામાં આવે છે, ત્યારે બે ટેકા વચ્ચે પાંચ $(5)$ પ્રસ્પંદ બિંદુઓ થાય છે. જયારે વજન $ M$ લગાવતા, તેજ સ્વરકાંટા વડે ત્રણ $(3)$ પ્રસ્પંદ બિંદુઓ હોય ત્યારે અનુનાદિત થાય છે. તો $M=$ ________ $kg$
    View Solution
  • 6
    માધ્યમમાં સ્થિત તરંગનું સુત્ર $y=0.2 \sin (0.8 x) \cos (3000t) \,m$ છે. મહંત્તમ અને લઘુત્તમ સ્થાનાંતરના કોઈ બે અનુક્રમિત બિંદુુઓ વચ્ચેનું અંતર કેટલું હશે.
    View Solution
  • 7
    $P$ દબાણે અને $d$ ઘનતા ધરાવતા વાયુમાં ધ્વનિની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 8
    ટોય કાર જે $5\, m/s$ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર $5\, $ સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ $340\, m/s$ હોય તો, ટોય કારે કેટલા $Hz$ ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે?
    View Solution
  • 9
    $y = A \sin (\omega t - kx )$ વડે દર્શાવાતા એક તરંગ પર $y = A \sin (\omega t+ kx)$ વડે દર્શાવાતુ બીજું તરંગ સંપાત થાય છે. તો પરિણામી તરંગ માટે શું કહી શકાય?
    View Solution
  • 10
    કોઈ એક નિશ્ચિત ઓર્ગન પાઈપ માટે ત્રણ અનુક્રમિત આવૃતિઓ $425,595$ અને $765 \,Hz$ છે. હવામાં અવાજની ઝડપ $340 \,m / s$ હોય. તો પાઈપની મુળભુત આવૃતિ ($Hz$ માં) કટલી હશે.
    View Solution