(પરમાણ્વીય ક્રમાંક: $Ni = 28, Ti = 22, $$Cr = 24, Co = 27$)
$A.$ ક્રોમેટ આયન સમતલીય ચોરસ છે.
$B.$ ડાયક્રોમેટને ક્રોમેટ માંથી બનાવવામાં આવે છે.
$C.$ લીલા રંગનો મેંગેનેટ આયન પ્રતિચુંબકીય છે.
$D.$ ઘેરા લીલા રંગનો $\mathrm{K}_2 \mathrm{MnO}_4$ તટસ્થ અથવા એસીડીક માધ્યમમાં વિષમીકરાણ પામી મેંગેનેટ આપે છે.
$E.$ સંક્રાંતિ તત્વનાં ઓક્સિડેશન આંકમાં વધારો થતા તેના ઓક્સાઈડનું આયોનીક લક્ષણ ઘટે છે.
વિધાન $I :$ $Ce ^{4+} / Ce ^{3+}$નું $E ^{\circ}$ મૂલ્ય $+1.74 \,V$ છે.
વિધાન $II :$ $Ce$ એ $Ce ^{4+}$ અવસ્થા કરતાં $Ce ^{3+}$ અવસ્થા માં વધુ સ્થિર છે.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.