So $n =\frac{1}{2}$
વિધાન $- I$ : આવર્ત દરમિયાન, તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમૂહ $1$ થી સમૂહ $18$ માં ધીરે ધીરે વધે છે.
વિધાન $- II$ : સમૂહ $1$ તત્ત્વો દૂવારા (વડે) બનતા ઓક્સાઈડોની પ્રકૃતિ બેઝિક છે જ્યારે સમૂહ $17$ તત્ત્વોની એસિડીક હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.