Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ નો અર્ધ આયુષ્ય સમય $10\, minutes$ અને $20\, minutes$ છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો $60$ $minutes$ પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
$N_{\beta}$ એ $1$ ગ્રામ $Na^{24}$ ના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી(અર્ધઆયુષ્ય સમય$= 15\, hrs$) $7.5\, hours$ માં ઉત્સર્જિત થતાં $\beta$ કણોની સંખ્યા છે તો $N_{\beta}$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?
જો ${ }_{3}^{7} Li$ અને ${ }_{2}^{4} He$ ની બંધન ઊર્જાનાં મૂલ્યો અનુક્રમે $5.60\; MeV$ અને $7.60\;MeV$ હોય તો પ્રક્રિયા $p +{ }_{3}^{7} Li \rightarrow 2{ }_{2}^{4} He$ માં પ્રોટોનની ઊર્જા ($MeV$ માં) કેટલી હશે?
$_{92}{U^{235}}$ યુરેનિયમના વિખંડન થતા તેના દળના $0.1\,\%$ નુ ઊર્જામાં રૂપાંતર થાય છે. તો $1 \,kg$ યુરેનિયમ $_{92}{U^{235}}$ થી કેટલી ઉર્જાં ઉત્પન્ન થાય?
એક રેડિયો એકિટવ ન્યુક્લિયસ બે જુદી જુદી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયા માટેની અર્ધઆયુ $3.0$ કલાક, જ્યારે બીજી પ્રક્રિયા માટે તે $4.5$ કલાક છે. ન્યુક્લિયસનો અસરકારક અર્ધ આયુ ........... કલાક હશે.