Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$H _{2} SO _{4}$ નું $1\,L$ જલીય દ્રાવણ $0.02\,m\,mol \,H_{2}SO _{4}$ ધરાવે છે. આ દ્રાવણમાંથી $50 \%$ ને નિસ્યંદિત પાણી વડે મંદ કરીને $1\,L$ દ્રાવણ $(A)$ બનાવવામાં આવે છે. દ્રાણણ $(A)$ માં $H _{2} SO _{4}$ ના $0.01\,m\,mol$ ઉમેરવામાં આવે છે. તો અંતિમ દ્રાવણમાં $H _{2} SO _{4}$ ના કુલ $m\,mols\dots\dots\dots$ $\times 10^{3} \,m\, mols$ છે.