Question
લહે લાગવી

Answer

અર્થ : લગની લાગવી
વાક્ય : વનમાં શિવાલયની ઉપાસના કર્યા પછી તો નરસિંહને શામળિયાની લહે લાગી ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free