c
ઉમદા વાયુઓ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ના હોવાથી, તેમનો તુલ્યભારનો કોઈ અર્થ સરતો નથી. તેમનો પરમાણુભાર બરાબર અણુભાર હોય છે. કારણ કે ઉમદા વાયુઓ એક પરમાણુક વાયુઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે ઉમદા વાયુઓના પરમાણુભાર તેમની બષ્પઘનતા, કે જે સહેલાઈથી ગણી શકાય છે. તેના ઉપરથી મેળવી શકીએ છીએ.પરમાણુ દળ \(= 2\) \(\times\) બાષ્પઘનતા \(=\) અણુભાર