$XeF_2$ માં $Xe$ ઉપર રહેલા અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે?
  • A$3$
  • B$4$
  • C$2$
  • D$1$
Medium
Download our app for free and get startedPlay store
a
\(XeF_2\) નું \(sp^3d\) સંકરણ થાય છે જેમાં બે બંધકારક \(e^-\) જોડ અને ત્રણ અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $P_4O_6$ માં $P-O$  બંધની સંખ્યા જણાવો.
    View Solution
  • 2
    $H_3PO_3$ એસિડ માટે  $x + y + z$ ની ગણતરી કરો, જ્યાં $x$ લોન જોડીની સંખ્યા છે, $y$ એ$\sigma $ અને  $z$ બંધની સંખ્યા છે અને $z$  $\pi -$ બંધની સંખ્યા છે.
    View Solution
  • 3
    આયોડિન ........ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યા સંયોજનના ઉત્કલનબિંદુમાં હાઇડ્રોજન બંધ ભાગ ભજવતો નથી?
    View Solution
  • 5
    હાઇપોફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસ સાથે જોડાયેલા હાઈડ્રોજન પરમાણુ(ઓ)ની સંખ્યા જણાવો.
    View Solution
  • 6
    $HBr$ અને $HI$ એ સલ્ફ્યુરિક એસિડનું રિડક્શન કરી શકે છે; $HCl$ એ $KMnO_4$ નું રિડક્શન શકે છે અને $HF$ નીચેનામાંથી કોનું રિડક્શન કરી શકે?
    View Solution
  • 7
    વિધાન : કેટલાક કિસ્સાઓમાં ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક ધરાવે છે. પરિણામે તે વિદ્યુતઋણ તત્વ છે.

    કારણ : ફ્લોરીનએ ઓક્સિજન કરતાં વધુ વિદ્યુતઋણ છે.

    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $\mathrm{A}: \mathrm{H}_2 \mathrm{Te}$ એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં વધારે એસિડિક છે.

    કારણ $R$ : $\mathrm{H}_2 \mathrm{Te}$ ની બંધ વિયોજન એન્થાલ્પી એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં ઓછી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    $HCl$ અણુમાં બંધનનો પ્રકાર નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 10
    $8 N H_{3}+3 C l_{2} \rightarrow X$

    (વધુ પ્રમાણમાં)

    $N H_{3}+3 C l_{2} \rightarrow Y$

    (વધુ પ્રમાણમાં)

    ઉપરોક્ત પ્રકિયા માં $X$ અને  $Y$ શું હશે ?

    View Solution