ઉમદા વાયુઓના પ્રવાહીકરણની સરળતાનો ઘટતો ક્રમ નીચેનામાંથી કયો છે?
  • A$He > Ne > Ar > Kr > Xe$
  • B$Xe > Kr > Ar > Ne > He$
  • C$Kr > Xe > He > Ar > Ne$
  • D$Ar > Kr > Xe > He > Ne$
Medium
Download our app for free and get startedPlay store
b
સમૂહમાં નીચેની તરફ જતાં પ્રવાહીકરણની સરળતા વધતી જાય છે કારણ કે સમૂહમાં નીચે તરફ જતાં પરમાણુ કદના વધારા સાથે વાન્ડર વાલ્સ આકર્ષણ વધતું જાય છે. આથી ઉમદાવાયુઓની પ્રબવાહીકરણની સરળતાનો ક્રમ નીચે પ્રમાણે થાય. \(Xe > Kr > Ar > Ne > He\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $O , S, Se$ અને $As$ તત્ત્વો પૈકી પરમાણ્વિય ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો.
    View Solution
  • 2
    $NH _{3}$ બ્લીચિંગ પાવડર સાથે પ્રક્રિયા આપીને શું આપે છે?
    View Solution
  • 3
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડના બંધારણમાં $P-O-P$ સેતુની સંખ્યા અનુક્રમે .... છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો અણુ સ્થાયી છે, જેનું પાણી દ્વારા જળવિભાજન થતું નથી અને દાતા તરીકે વર્તવાની અલ્પ ક્ષમતા છે?
    View Solution
  • 5
    ઓઝોનની મર્ક્યુરી સાથેની પ્રક્રિયાથી શુ મળે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યુ સંયોજન ખાતર તરીકે ઉપયોગી છે ?
    View Solution
  • 7
    ચક્રીય મેટાફોસ્ફોરિક એસિડમાં $P - O - P$ બંધની સંખ્યા શું છે?
    View Solution
  • 8
    નીચેના અણુઓમાં $Xe$ પર સમાન સંખ્યાના અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો ધરાવતા અણુઓ જણાવો. 

    $(i)$ $XeO_3$   $(ii)$ $XeOF_4$   $(iii)$ $XeF_6$

    View Solution
  • 9
    નીચેનામાંથી કોણ સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યો રિડક્શકર્તા નથી?
    View Solution