નીચેનામાંથી ક્યો આંતર હેલોજન અસ્તિત્વ ધરાવતો નથી?
  • A$BrF_5$
  • B$F$
  • C$IF_7$
  • D$BrF_3$
Medium
Download our app for free and get startedPlay store
b
\(IF\) અત્યંત અસ્થાયી છે અને તેનું નીચે પ્રમાણે ડીસ્પ્રપોર્સનેશન થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જે પ્રક્રિયામાં $HNO_3$ બેઇઝ તરીકે વર્તતો હોય તેમાં સૌથી પ્રબળ એસિડ તરીકે કોણ વર્તે ?
    View Solution
  • 2
    નીચે પૈકી કઈ બિન-ધાતુ જે ધન ઓક્સિડેશન અવસ્થાનું પ્રદર્શન કરતી નથી.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો આયોડીનનો સાચો સહસંયોજક ઓક્સાઇડ છે?
    View Solution
  • 4
    યુક્લોરિન (Euchlorine) એ ......... નુ મિશ્રણ છે.
    View Solution
  • 5
    ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :
    View Solution
  • 6
    નીચેનામાંથી કોનો ઉપયોગ ક્લોરિન ની બનાવટ માટે થાય છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું ઓક્સાઇડ ${X}_{2} {O} ;({X}=$ હેલોજન $)$ની સ્થાયીતાના ક્રમને યોગ્ય રીતે રજૂ કરે છે $?$
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો અનુચુંબકીય છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી $PCl _{5}$ માટે ખોટું વિધાન ઓળખો.
    View Solution
  • 10
    નીચેનામાંથી દ્વિધ્રુવ ચાકમાત્રા કોની સૌથી વધુ છે?
    View Solution