ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ થી મુકત કરવા માટે જરૂરી ગતિઊર્જા અને પૃથ્વીની સપાટી નજીક ભ્રમણ કરવા માટે જરૂરી ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
  • A$1$
  • B$2$
  • C$\frac {1}{2}$
  • D$\infty $
Medium
Download our app for free and get startedPlay store
b
(b) \(K.E.\) required for satellite to escape from earth's gravitational field

\(\frac{1}{2}mv_e^2 = \frac{1}{2}m{\left( {\sqrt {\frac{{2GM}}{R}} } \right)^2} = \frac{{GMm}}{R}\)

\(K.E.\) required for satellite to move in circular orbit

\(\frac{1}{2}mv_0^2 = \frac{1}{2}m{\left( {\sqrt {\frac{{GM}}{R}} } \right)^2} = \frac{{GMm}}{{2R}}\)

The ratio between these two energies \(= 2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીનું દળ $6.00 \times {10^{24}}\,kg$ અને ચંદ્ર નું દળ $7.40 \times {10^{22}}\,kg$. ગુરુત્વાકર્ષણનો અચળાંક $G = 6.67 \times {10^{ - 11}}\,N - {m^2}/k{g^2}$. જો તંત્રની ગુરુત્વસ્થિતિઉર્જા  $ - 7.79 \times {10^{28}}\,joules$ છે. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 2
    એક ગોળાકાર પદાર્થની ઘનતા  $\rho \left( r \right) = \frac{k}{r}$ જ્યાં  $r \leq R\,\,$ અને $\rho \left( r \right) = 0\,$ $r > R$ માટે ,મુજબ આપવામાં આવે છે જ્યાં $r$ એ કેન્દ્રથી અંતર છે. નીચેનામાંથી કયો પ્રવેગ $a$ નો અંતર $r$ વિરુદ્ધનો ગ્રાફ સાચો છે ?
    View Solution
  • 3
    જ્યારે પદાર્થ ને જમીનમાં વધુ ઊંડાઈએ લઈ જતાં
    View Solution
  • 4
    ગ્રહ કે જેનું દળ પૃથ્વીના દળ જેટલું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની છે. તો તે ગ્રહ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થશે?
    View Solution
  • 5
    મુક્તપણે ચાલતા કૃત્રિમ ઉપગ્રહ પર એક સરળ લોલકનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 6
    આપેલ ગોળામાં દર્શાવેલ ભાગ કાપી નાખ્યા પછી વધેલા ભાગનું દૂર રહેલા બિંદુ $P$ આગળ ગુરુત્વાકર્ષીક્ષેત્ર કેટલું મળશે?
    View Solution
  • 7
    ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?
    View Solution
  • 8
    પૃથ્વીની સપાટીની તદ્‍ન નજીક રહીને પૃથ્વીની આસપાસ અચળ કોણીય ઝડપથી $m$ દળનો ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેની કક્ષીય ત્રિજયા $R_o$ અને પૃથ્વીનું દળ $M$ હોય,તો ઉપગ્રહનું કોણીય વેગમાન પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને કેટલું થાય?
    View Solution
  • 9
    પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા એક કૃત્રિમ ઉપગ્રહનું દળ $500\ kg$ છે. તેનો ક્ષેત્રીય વેગ $ 4\times10^4\ m^2s^{-1}$ હોય, તો તેનું કોણીય વેગમાન શોધો.
    View Solution
  • 10
    જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અત્યારના અંતર કરતાં ચોથા ભાગનું થાય તો $1$ દિવસ અત્યારના દિવસ કરતાં કેટલા ગણો થાય ?
    View Solution