ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?
  • A$3$
  • B$6$
  • C$9$
  • D$15$
Medium
Download our app for free and get startedPlay store
d
(d)

It is safer to jump from a height of \(3 \,m\) on earth,

\(\Rightarrow\) Corresponding velocity attained \(=\sqrt{2 g_1 h_1}\)

It will be safer to jump from a height on other planet

If the velocity attained is same \(=\sqrt{2 g_2 h_2}\)

\(\Rightarrow \sqrt{2 g_1 h_1}=\sqrt{2 g_2 h_2}\)

\(9.8 \times 3=1.96 \times h_2\)

\(\Rightarrow h_2=5 \times 3=15 \,m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ઉપગ્રહએ પૃથ્વીની આસપાસ કોઈક કક્ષામાં પરિભ્રમણ કરી રહો હોય તો કઈ રાશિએ અચળ જળવાઈ રહે છે.
    View Solution
  • 2
    ગ્રહ જેનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $km/s$ માં કેટલી થાય?
    View Solution
  • 3
    ખોટું વિધાન શોધો : ગુરુત્વ પ્રવેગ $'g' $ ઘટે જો
    View Solution
  • 4
    જો ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$ અને ત્રિજ્યા $1.74 \times {10^6}\,m$ હોય તો ચંદ્ર પર ગુરુત્વપ્રવેગનું મુલ્ય ....... $N/kg$ થાય.
    View Solution
  • 5
    એક વસ્તુને પૃથ્વીની સપાટી ઉપરથી એક તિતયાંશ નિષ્ક્રમણ વેગથી શિરોલંબ ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે. વસ્તુ દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ $..........km$ થશે. (પૃથ્વીની ત્રિજ્યા = $6400\,km$ અને $g=10\,ms { }^{-2}$ લો.)
    View Solution
  • 6
    $m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પર મૂકેલો છે. તેને પૃથ્વીની સપાટીથી $h = 3R$ ઊંચાઇ પર લઈ જવામાં આવે છે. પદાર્થની ગુરુત્વ સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 7
    પૃથ્વી અને પૃથ્વી કરતાં બમણી ત્રિજ્યા અને ચૌથા ભાગની ઘનતા ધરાવતા ગ્રહ પર પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    $M$ દળનો કણ તેટલા જ દળ અને $a$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાના કેન્દ્ર પર છે.તો કેન્દ્રથી $\frac{a}{2}$ અંતરે ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 9
    $m$ દળ ના પદાર્થ $X-$ અક્ષ પર $x = 1, x = 2, x = 4, x = 8$ …… સુઘી મૂકેલા છે.ઉદ્‍ગમબિંદુ $x = 0$ આગળ ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 10
    નેપ્ચ્યુન અને શનિનું સૂર્યથી અંતર લગભગ $10^{13}$ અને $10^{12}$ મીટર છે. તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ ધારવામાં આવે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution