Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગ્રહ $ A $ પર નો ગુરુત્વપ્રવેગ એ ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો છે. એક માણસ $ A$ ની સપાટી પર $2\,m$ નો કૂદકો મારે છે. તો તે જ વ્યક્તિ ગ્રહ $B$ પર કેટલો ઊંચો ($m$ માં) કૂદકો મારી શકે?
ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?
એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર '$R$' ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ $T_1=4 \mathrm{~s}$ છે. જો તેને પૃથ્વીની સપાટીથી '$2R$' ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ ‘ $T_2$ ' કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [$R$ = પૃથ્વીની ત્રિજ્યાં]