$(i)$ નિષ્કમણ વેગ એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી.
$(ii)$ જો ઉપગ્રહની કુલ ઊર્જા ધન થઈ જાય તો, તે પૃથ્વી પરથી છટકી જશે.
$(iii)$ ભૂસ્થિર ભ્રમણ કક્ષાની કક્ષાને પાર્કિંગ કક્ષા કહે છે.
કથન $A$ : ગ્રહ $A$ અને $B$ નાં નિષ્ક્રમણ વેગ સમાન છે. પણ $A$ અને $B$ નાં દળ જુદા-જુદા છે.
કારણ $R$ : તેમનાં દળ અને ત્રિજ્યાઓનો ગુણાકાર સમાન હોવો જોઈએ.$M _{1} R _{1}= M _{2} R _{2}$
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.