Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયોજન $P$ એ તટસ્થ છે,$Q$ એ $NaHCO _3$ સાથે ઉભરા આપે છે જ્યારે $R$ એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને જે ધન આપે છે તે $NaOH$ માં દ્રાવ્ય થાય છે. સંયોજન $P$ શોધો.