Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસ એક ઘર્ષણવાલી સમક્ષિતિજ સપાટી પર એક બોક્સને ધક્કો મારે છે. તે $200\, N$ બળ $15\, m$ સુધી લગાવે છે. પછી તે થકી જાય છે અને તેના દ્વારા લાગતું બળ અંતર સાથે રેખીય રીતે ઘટીને $100\, N$ થાય છે. બોક્સ ટોટલ $30\, m$ જેટલું ખસે છે. તો બોક્સની આ ગતિ દરમિયાન માણસ દ્વારા થતું કુલ કાર્ય કેટલા $J$ હશે?
$3\, meter$ લંબાઈ અને $3\, {kg}$ દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો $2\, meter$ જેટલો ભાગ ટેબલ પર છે. જો $k$ એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો ${k}$ નું મૂલ્ય કેટલું હશે? ($\left.g=10\, {m} / {s}^{2}\right)$
$0.1\, kg$ અને $0.4\, kg$ દળના બે પદાર્થો એકબીજા તરફ અનુક્રમે $1\, m/s$ અને $0.1\, m/s$ વેગથી ગતિ કરે છે. સંઘાત પછી તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે. તો $10\, sec$ માં સંયુક્ત દળ કેટલા ............. $\mathrm{m}$ અંતર કાપશે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ ચોસલા $A, B$ અને $C$ ને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવેલા છે. $A$ અને $B$ નું એકસરખુ દળ $m$ છે જ્યારે $C$ નું દળ $M$ છે. ચોસલા $A$ ને ચોસલા $B$ તરફ પ્રારંભિક ઝડપ $v$, આપવામાં આવે છે જેને લીધે એ ચોસલા $B$ જોડે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. આ સંયુક્ત દળ પણ ચોસલા $C$ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ આખી ઘટનામાં પ્રારંભિક ગતિ ઊર્જા $\frac{5}{6}$ ભાગ જેટલી ઊર્જાનો વ્યય થાય છે.તો $M/m $ નું મૂલ્ય શું હશે?