ઊર્જા સંરક્ષણના નિયમ માટે શું કહી શકાય?
  • A
    ઊર્જાનો નાશ થઈ શકતો નથી પણ તે ઉત્પન્ન થઈ શકે છે
  • B
    ઊર્જા ઉત્પન્ન પણ થઈ શકતી નથી કે તેનો નાશ પણ થઈ શકતો નથી
  • C
    ઊર્જાનો નાશ થઈ શકે છે પણ તે ઉત્પન્ન થઈ શકતી નથી
  • D
    ઊર્જા ઉત્પન્ન પણ થઈ શકે અને તેનો નાશ પણ થઈ શકે છે
Easy
Download our app for free and get startedPlay store
b
Energy can neither be created nor destroyed. It can only be transformed from one to another is the law of conservation of energy. For example, object falling from certain height converts its potential energy to kinetic energy and at all instant total mechanical energy remains constant.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3\,m s ^{-1}$ ની સમાન ઝડપથી ઉપરની તરફ જતી લીફટ દ્વારા વહન થતો મહત્તમ બોજ $1400\,kg (600\,kg$ - પેસેન્જર $+ 800\,kg -$ લીફટ) છે. જો તેના પર લાગતું ધર્ષણ બળ $2000\,N$ હોય, તો મોટર દ્વારા વપરાતો મહત્તમ પાવર .......... $kW$ હશે. $\left(g=10\,m / s ^2\right)$
    View Solution
  • 2
    $10\; g$ દળનો એક કણ $ 6.4\; cm$ ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા $8 \times 10^{-4} J $ થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય ($m/s^{2}$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    $2000 kg$ દળની એક ગાડી $1$ મિનિટમાં $30m$ અંતર સુધી એક ક્રેન દ્વારા ઉંચકવામાં આવી છે. બીજી ક્રેન આ જ ક્રિયા $2$ મિનિટમાં કરે છે. દરેક ક્રેઈનને આપવામાં આવતો પાવર અનુકમે ..... હશે.
    View Solution
  • 4
    $V$ વેગથી જતો દડો વિરુધ્ધ દિશામાં આવતા $ 2V$  વેગના સમાન દડા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.$V$ ની દિશા ઘન લેવી.તો બંને દડાના સંધાત પછીના વેગ અનુક્રમે
    View Solution
  • 5
    કણ પર $ \vec F = 5\hat i + 6\hat j - 4\hat k $ બળ લાગતાં તેનું સ્થાનાંતર $ \vec s = 6\vec i + 5\vec k. $ થાય તો,કાર્ય કેટલા .....$ units$ થશે?
    View Solution
  • 6
    $m$ દળના એક ટુકડાને ઢોળાવ વાળા ખરબચડા સાથે $\theta$  ખૂણો બનાવે તે રીતે એલિવેટરમાં નિયત કરેલો છે. ટુકડો એલિવેટરની ધાર પર સરકે નહિ તેવી રીતે એલિવેટર $v$ જેટલા સમાન વેગ સાથે ઉર્ધ્વ દિશામાં જાય છે. $t$ સમયમાં ટુકડા પર લાગતા ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે ?
    View Solution
  • 7
    બે પદાર્થો $16:9$ ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે.
    View Solution
  • 8
    $1m $ લંબાઈના એક સાદા લોલક પર $1kg$  દળનું વજન લટકાવેલ છે. તેને $10^{-2}kg$ દળની ગોળી વડે $ 2 × 10^2m/s$ . ની ઝડપે અથડાવવામાં આવે છે. ગોળી લોલક પર લગાવેલ વજનમાં ઘૂસી જાય છે. લોલક પરનું વજન જ્યારે ઝૂલા ખાઈને પાછુ ફરે તે પહેલાં તેની ઉંચાઈ ......$m$ મેળવો.
    View Solution
  • 9
    $1\,kg$ દળ ધરાવતો એક પદાર્થ $3\,kg$ દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સન્મુખ સંઘાત ઉત્પન્ન કરે છે. સંધાત બાદ નાનો પદાર્થની ગતિની દિશા ઉલટાઈ જાય છે અને તે $2\,m / s$ ની ઝડપથી ગતિ કરે છે. તો સંધાત પહેલાની નાના દળવાળા પદાર્થની ઝડપ $.........ms ^{-1}$ હશે.
    View Solution
  • 10
    કણની ગતિઊર્જા અને વેગમાન સમાન હોય,તો કણનો વેગ કેટલા ........... $m/s$ થાય?
    View Solution