Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$27\,^oC$ તાપમાને પ્રવાહી પાણીમાંથી બાષ્પ બને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર $30\, kJ/mol$ હોય તો આ પ્રક્રમ માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય કેટલા ............ $\mathrm{J\,mol}^{-1}\, \mathrm{K}^{-1} $ હશે ?
નાઈટ્રોજનના પરિમાપન માટે લીધેલા $0.3 $ ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ઉદભવતા એમોનિયાને $100 \,mL$ $ 0.1$ $M\, H_2SO_4$ માંથી પસાર કરવામાં આવે છે. વધારાનું એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $ 20\, mL\, 0.5 $ $M\, NaOH$ ની જરૂર પડે છે. આકાર્બનિક પદાર્થ કયો હશે ?
$1$ મોલ બરફનાં ગલન માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર .....$JK^{-1} \,mol^{-1}$ માં શોધો. પાણીનું ગલનબિંદુ $2\,K$ અને પાણી માટે ગલનની મોલર એન્થાલ્પી $= 6.0\, KJ\, mol^{-1}$ છે.