ઉષ્ષકટિબંધીય વિસ્તાર ઊસ્ચસ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, કારણ કે

$A$. ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો.

$B$. ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે.

$C$. ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે.

$D$. સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે.

$E$.ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે.

નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A$A$ અને $B$ ફક્ત
  • B$A, B$ અને $E$ ફક્ત
  • C$A, B$ અને $D$ ફક્ત
  • D$A, C, D$ અને $E$ ફક્ત
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
d
Only statement $B$ is incorrect because tropical environments unlike temperate ones, are less seasonal, relatively more constant and predictable.

Thus statements $A, C, D$ and $E$ are correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ભારતની પરિસ્થિતિકીય વિવિધતા કયા સ્કેંડિનેવિયન દેશ કરતા વધુ છે?
    View Solution
  • 2
    આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય,જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ એટલે $..............$
    View Solution
  • 3
    એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ કોણ હતા?
    View Solution
  • 4
    શેના દ્વારા હાલ ખતરા હેઠળની જાતિઓનો જનન કોષોની જાળવણી કરવામાં આવે છે?
    View Solution
  • 5
    જાતિ-વિસ્તારનો સંબંધ કોણે સમજાવ્યો?
    View Solution
  • 6
    ક્યો જૈવ વિસ્તાર એ સજીવ સમૃદ્રથી સભર હોય છે ?
    View Solution
  • 7
    સાચું વિધાન ઓળખો.
    View Solution
  • 8
     નીચેનાં પાઈ ચાર્ટ વિશ્વની વનસ્પતિની વિવિધતા અને સાચુ  વિકલ્પ પસંદ કરો.
    $A$ $B$ $C$ $D$ $E$ $F$

    View Solution
  • 9
    જાતિ વિવિધતામાં વધારો થાય છે. જેમ કોઈ .......... માં આગળ વધે છે.
    View Solution
  • 10
    જૈવિક સમુદાયની સચોટ સ્થિરતા વિશે અયોગ્ય વિધાન ઓળખો.
    View Solution