ઉત્કલનબિંદુનો સાચો ક્રમ મેળવો.
Diffcult
Download our app for free and get startedPlay store
b
The order of boiling point is decided on basis of strength of hydrogen bonding in theses compound.

Refer to Image

Because $H-F$ bonding $>H-C l\,>\,H-B r$ [Strength of hydrogen bond]

Highest the hydrogen bonding point highest the boiling point.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે પૈકી કયું સંમિશ્રણ ખોટું છે? ($Z -$અક્ષ એ આંતરઆણ્વિય અક્ષ છે એમ ધારો )

    $(A) \,2p_y +2p_y \to \pi-$ બંધ રચના

    $(B) \,2p_x + 2p_x \to \sigma-$ બંધ રચના

    $(C)\, 3d_{xy} + 3dp_{xy} \to \pi$ -બંધ રચના

    $(D)\, 2s + 2p_y \to \pi-$ બંધ રચના

    $(E)\, 3d_{xy} + 3d_{xy} \to \delta -$ બંધ રચના

    $(F)\, 2p_s + 2p_s \to \sigma-$ બંધ રચના

    View Solution
  • 2
    $SO_2$ માં બંધ ની સંખ્યા કેટલી છે 
    View Solution
  • 3
    અષ્ટફલકીય બંધારણમાં, ${d^2}s{p^3}$ સંકરણમાં $d$ કક્ષકોની કઇ જોડ સંકળાયેલ છે?
    View Solution
  • 4
    $KO_2 , KAlO_2 , CaO_2$ અને $NO^+_2$ વચ્ચે, કયામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય છે?

     

    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા તત્વની સંયોજકતા બદલાયા વગરની રહે છે?
    View Solution
  • 6
    $HCl$ની દ્વિધ્રુવીય ચાકમાત્રા $1.03\, D$ છે, જો $H-Cl$ની બંધ લંબાઈ $1.26\,\overset{o}{\mathop{A}}\,,$ છે, તો $H-Cl$ બંધમાં આયનીય ગુણધર્મની ટકાવારી કેટલી   ............. $\%$ છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા સંયોજન માં  આયનીય તેમજ સહસંયોજક બંધનો સમાવેશ થાય છે ?
    View Solution
  • 8
    કયો ઘટક સમતલીય છે? 
    View Solution
  • 9
    નીચેનામાંથી, કયામાં મહત્તમ જલીયકરણ ઉર્જા છે?
    View Solution
  • 10
    ઝેનોન સંયોજન $'A'$ એ આંશિક જળવિભાજન પર  $XeO _{2} F _{2}$ આપે છે. સંયોજનમાં હાજર રહેલા અયુગ્મીત ઇલેક્ટ્રોન જોડની સંખ્યા.........
    View Solution