$A$. Tollen's reagent $B$. Schiff's reagent $C$. $\mathrm{HCN}$ $D$. $\mathrm{NH}_2 \mathrm{OH}$ $E$. $\mathrm{NaHSO}_3$
નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.
| સુચી $I$ | સુચી $II$ |
| $A$ બાહ્ય ત્રિપરિમાણ્વિય અસર | $P$ અણુ ઉત્સેચકની સક્રિય સ્થાને જોડાય છે. |
| $B$ સ્પર્ધાત્મક અવરોધક | $Q$ અણુ શરીરમાં સંદેશાવહન માટે જવાબદાર છે. |
| $C$ ગ્રાહી | $R$< અણુ ઉત્સેચકની સક્યિ સ્થાનની જગ્યાને બદલે અલગ જગ્યાએ જોડાય છે. |
| $D$ વિષ | $S$< અણુ ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય છે. |