ઉત્તર ધ્રુવ ઉપર એક વસ્તુનું સ્પ્રિંગ કાંટા ઉપર વજન $49\, N$ છે. જે તેને વિષવવૃત્ત ઉપર ખસેડવામાં આવે તો આ જ વજનકાંટા ઉપર તેનું ....... $N$ વજન નોંધાશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેની ઘનતા પૃથ્વી ની ઘનતા કરતાં $9$ ગણી અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
એક ઉપગ્રહ પૃથ્વીની નજીકની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેની ત્રિજ્યા લગભગ પૃથ્વીની ત્રિજ્યા $R _{ e }$ જેટલી છે. ઉપગ્રહમાં રહેલ રોકેટને ફાયર કરતાં તેની ઝડપ તેની ગતિની દિશામાં અચાનક વધે છે જેના કારણે તે પહેલા કરતાં $\sqrt{\frac{3}{2}}$ ગણી થાય છે. જેથી તે પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ $R$ અંતર સુધી પહોંચે છે તો $R$ નું મૂલ્ય $......R_e$ હશે?
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_{es} $ છે . જો પદાર્થને $2V_{es} $ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે ગ્રહોની વચ્ચેના શૂન્યાવકાશ માં કેટલા અચળ વેગથી ગતિ કરે ?