Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ: ગવતરી2 Marks
Question
વાઘે વાછરડાઓને શી હૈયાધારણ આપી$?$
✓
Answer
વાધે જોયું કે ગાયે વચન આપ્યું તે પ્રમાણે પાછી આવી સાથે વાછરડાઓ પણ આવ્યા. વાછરડાઓએ કહ્યું કે પહેલા અમને મારો પછી અમારી માતાને. આ સત્યનિષ્ઠા ને વાછરડાંનો માતૃપ્રેમ જોઈ વાઘે વાછરડાઓને માતા સાથે જીવતા છોડી દીધા ને મુશ્કેલીમાં મદદરૂપ થશે એવી હૈયાધારણ આપી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.