Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મકાનમાં $45\; \mathrm{W}$ ના $15$ બલ્બ, $100\; \mathrm{W}$ ના $15$ બલ્બ, $10\; \mathrm{W}$ ના $15$ નાના પંખા અને $1 \;\mathrm{kW}$ના $2$ હીટર છે.મુખ્ય ઈલેક્ટ્રિક તારનો વૉલ્ટેજ $220\; \mathrm{V}$ હોય તો મકાનની ન્યુનત્તમ ફ્યુજ ક્ષમતા કેટલા ............... $A$ હોવી જોઈએ?
એક તાંબા (કૉપર)ના તારની ખેંચીને $0.5\%$ જેટલો લાંબો બનાવવામાં આવે છે. જો તેનું કદ બદલવામાં નહીં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ............ $\%$ હશે
$1\,m$ લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર $PQ$ ને $E _{1}$ કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ $E _{2}=1.2 V$ ને અવરોધ $r$ અને કળ $S$ સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ $S$ ખુલ્લી હોય ત્યારે $Q$ થી તટસ્થ બિંદુ $49\,cm$ પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............$V/cm$
$3\, V$ ની બેટરીને અવરોધક સાથે જોડતા $0.5$ $W$ પાવર ઉત્પન્ન થાય છે. જો બેટરી નો ટર્મિનલ વૉલ્ટેજ $2.5\,V$ હોય તો, આંતરિક અવરોધક માં ઉત્પન્ન થતો પાવર .........$W$
જ્યારે બેટરી અવરોધ $R_1$ માંથી $t$ સમયે માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. જ્યારે તે જ બેટરી $R_2$ અવરોધમાંથી $t$ સમય માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે $R_2$ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. તો બેટરીનો આંતરિક અવરોધ નક્કી કરો.