Question
વાક્ય બનાવો:
પેટ્રોલ, વાહનચાલક

Answer

પેટ્રોલ મોંઘું થયું છે, વાહનચાલકે એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
બકો જેને 'ચોટડૂક' કહે, એ સ્થિર થઈ જાય. (સ્ટેચ્યૂ)
જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો:
કૂતરો રોટલી ખાઈ ગયો. (બિલાડી)
યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો :
અમારી શાળાના વિદ્યાર્થીઓ ગઈ કાલે માઉન્ટ આબુ (જઈશું, જઈએ છીએ, ગયા હતા).
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
અમે ગાજર બીટ ટમેટું અને મૂળાનું કચુંબર બનાવ્યું.
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
નદ
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 કાચું
શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
દેશ, રોશન, તંદુરસ્તી, પયગામ
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
દશેરા
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : 
શરીર, કલાક, ટાઢ, તાપ
પ્રથમ ભાષામાં અનુવાદ કરો:  
વાર્તા સાંભળવાની બાળકોની ઇચ્છા પૂર્ણ થઈ?