Question
વાકય બનાવો:
શોધાશોધ

Answer

સાંજે ગાય ઘરે ન આવી. તેથી ઋષિએ ગાયની શોધાશોધ કરી મૂકી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
માટે બનાવ્યાં લોકોએ ઘર વીજળીરાણીને મોટાંમોટાં રહેવા.
વાક્ય બનાવો:
સંભાળીને, વરસાદ
શબ્દના જેવા અર્થવાળો બીજો શબ્દ મૂકી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
ફરિયાદ
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ડર, કદાચ, પરીક્ષા, રીત
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
વિદ્યાર્થી, ધ્યાન, સિકલ, દિશા
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
કન્યાઓનો સમૂહ થાંભલે ચડતા યુવાનને રોકે છે.
સાચાં વાક્યો સામે ખરાની નિશાની કરો : 
_____ આદિત્યે વાર્તાઓ કહ્યા.
_____ આદિત્યે વાર્તા કહી.
_____ આદિત્યે વાર્તાને કહ્યા.
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
કેટલાંક પક્ષીઓ આકાશમાં ખૂબ ઊંચે ઊડી શકે છે.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
માખી, ગામ, મચ્છર, ભાગતાં
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
અંધારામાં ચાલવું હોય તો પ્રકાશ જોઈએ. (અજવાળુ)