Question
વાકય બનાવો:
તોફાનમસ્તી

Answer

બાળકો ક્યારેક તોફાનમસ્તી કરીને ઘરમાં નુકસાન કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
છોકરો પતંગ ગયો ચગેલો ખુશ થઈ તો જોઈને.
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
રમેશે સરત મૂકી કે, ‘જે જીતે તે ઈનામ લઈ જાય'.
શબ્દોનો ઉપયોગ કરીને વાકય બનાવો:
ચોંટી, છૂટી
પ્રાસવાળા શબ્દો લખો : પાય
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
મેં તને એક ગ્રિટિંગ કાર્ડ મોકલ્યું છે.
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો : 
મેં પેલું પંખી જોયું. (શું)
કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખો:
દરેક વિસ્તારના લોકોનાં પોતાનાં વિશિષ્ટ નૃત્ય હોય છે.(લોકનૃત્ય,મંજીરાનૃત્ય)
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
બધા કૌરવોમાં દુર્યોધન સૌથી વધુ ઘમંડી હતો.
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો :
મૃદુલભાઈ હવાઈદળમાં હતા.
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : 
ફુવારો, લપસણી, હીંચકો, સરોવર