Question
વાકય બનાવો:
ટોળટપ્પાં

Answer

અરવિંદે ટોળટપ્પામાં સમય પસાર કર્યો. તેથી ગૃહકાર્ય અધૂરું રહ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
ઓતર ગાજ્યા ને __________ વરસિયા રે!(વાછરું, દખ્ખણ)
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
બોલ્યો
પ્રાસવાળા શબ્દો લખો : વાટ
સાચાં વાક્યો સામે ખરાની નિશાની કરો : 
_____ આદિત્યે વાર્તાઓ કહ્યા.
_____ આદિત્યે વાર્તા કહી.
_____ આદિત્યે વાર્તાને કહ્યા.
વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
…………… મહેનત
આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
જુઓ, ગુરુજી આવી રહ્યા છે. (કોણ)
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
અનિલ દાદાને પાણી આપ.
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
કન્યાઓનો સમૂહ થાંભલે ચડતા યુવાનને રોકે છે.
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
આકાશમાં વીજળી ચમકી, પછી મેઘગર્જના થઈ. (ઝબૂકી)
લોકનૃત્ય વિશે લખો:
દાંડિયા રાસ