Question
વાક્ય પૂર્ણ કરો :તમને ખબર છે?

Answer

તમને ખબર છે? આપણા ગામના પાદરે નીલગાયનુ ઝુંડ આવ્યું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો : અભિમન્યુએ એક પછી એક બધા કૌરવ મહારથીઓને હરાવી દીધા હતા. (કોને)
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
રાણી, ભાવનગર, દરિયો, દમ
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
ધરતી
શબ્દકોશના ક્રમમાં લખો :
ચરિત્ર, ચળકે, રઢિયાળો, ચાંદ
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : ડુબાડે, ઉગારે, સામે, બહાર
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
કેટલાંક ટીપાં કાળાડિબાંગ વાદળામાં ફસાયાં હતાં. (ક્યાં)
અર્થ સ્પષ્ટ કરતું વાક્ય લખો : યોગેશ ક્યાં કુંવારો છે!
શબ્દકોશના ક્રમમાં :
મોઢું, ત્રણ, તેનું, પોતાની
ખોટો શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો :
પોતાના દર્દીને જોવા આવેલા ડૉક્ટરે સંતોષનો / અસંતોષનો શ્વાસ લીધો.
પ્રથમ ભાષામાં અનુવાદ:
માછલીઓ હવામાં ઊડી શકતી નથી.