Question
વાક્યપ્રયોગ કરો:
ધૅન્ક યુ વેરી મચ

Answer

હું રમતાં રમતાં પડી ગઈ ત્યારે મારી બહેનપણી મને તેની સાઈકલ પર બેસાડી દવાખાને લઈ ગઈ. મેં તેને કહ્યું: “ધૅન્ક યૂ વેરી મચ.”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યપ્રયોગ કરો:
લાઈવ
શબ્દમાં કયા બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
સધ્ધર
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
પાલુબેન રોજ સવારથી સાંજ સુધી શાકભાજી વેચે છે.
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
થોડી વારમાં ટોળું વિખેરાઈ ગયું.
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો :
દૂરના ડુંગર પરથી રમતી-ભમતી નદી આવતી હતી. (પર્વત)
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
રાણી છે તો છે એવી જે ફરતી રહે છે અને કામ પણ કરતી રહે વીજળીરાણી.
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
ખોરાક બરાબર ચાવીએ તો લારરસ ખોરાકમાં ભરે.
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
કુસુમ તારું ગુજરાતીનું પુસ્તક લાવ.
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : ભૂમ, વાસણ, તબકડું, પાણી
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 નાનકડો