Question
વાક્યપ્રયોગ કરો:
વંડરફુલ

Answer

મારા જન્મદિવસે મારા પપ્પાએ મને નવી સાઇકલ લાવી આપી ત્યારે મારાથી બોલી જવાયું, 'વંડરફુલ પાપા !

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રથમ ભાષામાં અનુવાદ કરો : 
મારે તમારી સાથે આવવું છે.
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
દૂરના ડુંગરેથી નદી રમતી-ભમતી અહીં આવે. (ઊછળતી-કૂદતી)
વાક્યોને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
ગરબો એ ગુજરાતનું જાણીતું નૃત્ય છે.
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
બધા જ લોકોએ સાથે મળીને સફાઈ કરવી જોઈએ.
આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
ઊછળતી-કૂદતી
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
મારો દીકરો કેટલો સમજદાર છે!
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
બહાર જઈએ ત્યારે અજાણી વ્યક્તિના હાથનું ન ખવાય. (અજ્ઞાત)
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો :
પરીએ ધીમેથી હાથ ફેરવ્યો અને બકાની પીડા ગાયબ થઈ ગઈ. (અદશ્ય)
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
બધા સાથે મળીને સફાઈ કરે તો મજા આવે.
લોકનૃત્ય વિશે લખો:
ગરબો