Question
વાસ્તવિક ચલનું વિધેયને વ્યાખ્યાયિત કરો.

Answer

જે વિધેયના પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ બંને વાસ્તવિક સંખ્યાઓ Rના ગણ હોય તેવા વિધેયને વાસ્તવિકતા વિધેય કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f: N \rightarrow N, f(t)=t^2+1, t \in N$ છે, તો f નો પ્રકાર નક્કી કરો.
મધ્યક અને ભારિત મધ્યક વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો.
વિધેયના વિસ્તાર વ્યાખ્યાયિત કરો.
ચલ $X$ નો મધ્યક $\overline{x}$ છે. જો નવો ચલ $y=b x+4$ મુજબ મેળવેલ હોય, તો $\overline{y}$ શું થાય $?$
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?
"100 વ્યક્તિઓના વજનનો વિસ્તારાંક 0.85 કિગ્રા છે.” વિધાનની યર્થાથતા ચકાસો.
ગુણોત્તર શ્રેણીનું બીજુ નામ જણાવો.
નિદર્શ તપાસના બે ઉદાહરણો આપો.
અસમાન વર્ગ લંબાઈવાળા આવૃત્તિ$-$વિતરણમાં કાર્લ પિયર્સનની પદ્ધતિથી મળતાં વિષમતાંકના મૂલ્યનો વિસ્તાર જણાવો.
પ્રથમ પદ = $a$ અને સામાન્ય ગુણોત્તર = $r$ હોય તે શ્રેણીના ક્રમિક પદો લખો.